Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ભાજપના અગ્રણી પૂર્વ પ્રધાન ભરત બારોટનો જન્મદિન

રાજકોટ : અમદાવાદના જાણીતા દરિયાપુર વિસ્તારમાંથી પાંચ વખત ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી ચુકેલા ભાજપના જાણીતા અગ્રણી શ્રી ભરત બારોટનો જન્મ તા. ર૦ જુલાઇ ૧૯પ૦ના દિવસે થયેલ. આજે૭૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ, રાજયમાં ગ્રામ વિકાસ, નાગરિક પુરવઠા વગેરે વિભાગોના મંત્રી તરીકે કામગીરી કરી ચુકયા છે. હાલ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય છે. મો. ૯૮રપ૦ પ૦૩ર૮ અમદાવાદ.(૯.૬)

(1:14 pm IST)