Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કુવાડવાના સેવાભાવી પોલાભાઈ પીપળીયાનો જન્મ દિવસ

કુવાડવા, તા. ૨૦ :. સેવાભાવી પોલાભાઈનો આજે જન્મદિન છે. ૬૯ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. પોલાભાઈ કુવાડવા મુકિતધામના પ્રમુખ તરીકે સેવા આપે છે અને કોળી સમાજના પ્રમુખ પણ છે. તેઓ કુવાડવામાં અવસાન પામેલા લોકોના ફુલ (અસ્થી) હરિદ્વાર પવિત્ર ગંગામૈયામાં છેલ્લા ૧૦ વર્ષથી ફુલ પધરાવવા જાય છે અને ગામમા થતા ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેમની હાજરી હોય છે... તેમના જન્મ દિવસના અભિનંદનની વર્ષા થઈ રહી છે. મો. ૯૮૯૮૬ ૩૯૭૫૩.                

(1:15 pm IST)