Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મોરબીના યુવા પત્રકાર સંદીપભાઇ વ્યાસનો આજે જન્મદિન

મોરબી, તા., ૧૩: પત્રકારત્વ સાથે સેવાકીય કાર્યમાં પણ હંમેશા અગ્રેસર યુવા પત્રકાર સંદીપભાઇ વ્યાસનો આજે જન્મદિન છે. વિવિધ સંગઠનો શહેરની શૈક્ષણીકને સામાજીક સંસ્થાઓને તથા પરીવારજનો કુટુંબીજનો સ્નેહીઓ મિત્રોએ જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઇલ નંબર ૯૯૭૯૯ ૯૭૮પ૯ ઉપર પાઠવી રહેલ છે.

(11:42 am IST)
  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST