Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અધિક કલેકટર આર.વી. વ્યાસનો સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી આર. વી. વ્યાસનો જન્મ ૧૯૭ર ના વર્ષની ૯ જાન્યુઆરીએ થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાષ્ટ્રીય પોષણ અભિયાનના મિશન નિયામક તરીકે કાર્યરત છે. મુળ ભાવનગરના વતની છે. ભુતકાળમાં જુનાગઢમાં મામલતદાર, અંજાર (કચ્છ), ગાંધીનગર અને વડોદરામાં પ્રાંત અધિકારી, અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ર૩રપ૪રપ૯

મો. ૯૯રપ૦ ૧રપ૮૦ ગાંધીનગર

(11:40 am IST)