Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગીર સોમનાથ જીલ્લા ભાજપના યુવા કાર્યકર કુલદિપસિંહ ડોડીયાનો જન્મદિવસ

ઉના : ગીર સોમનાથ જીલ્લા ભાજપનાં સક્રિય કાર્યકર અને જીલ્લા યુવા ભાજપનાં કન્વીનર કુલદિપ ડોડીયાનો આજે જન્મદિવસ છે.બચપણથી રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલા. સખત ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી પક્ષ મજબુત કરવા તેવોનું અમુલ્ય યોગદાન આપ્યું. તેવો જીલ્લા યુવા ભાજપનાં કન્વીનર સાથે વેરાવળ તાલુકા ભાજપ કન્વીનર અને શકિત કેન્દ્રના ઇન્ચાર્જ પણ છે તેવો સોશિયલ મિડિયામાં ૫૦ હજાર મિત્રોના સહયોગથી ભાજપ સંગઠનમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેઓ ૩૦ વર્ષ પૂર્ણ કરીને ૩૧ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે યુવાનો મિત્રો રાજકીય લોકો પત્રકાર મિત્રો તેમને શુભેચ્છાઓની વરસાદ તેમના મો. ૭૮૭૪૫ ૩૮૬૫૮ ઉપર કરી રહ્યા છે.

(10:36 am IST)
  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST