Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સુરત ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીને હેપ્પી બર્થ ડે

રાજકોટ,તા. ૮: સુરતના મજુરા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી હર્ષ આર. સંઘવીનો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮૫ના દિવસે થયેલ આજે ૩૭માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેઓ પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. હીરાની જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જનસંપર્ક, સોશ્યલ મીડિયા પર સક્રીયતા વગેરેનો તેમને શોખ છે. મો. ૯૯૨૫૨ ૨૨૨૨૨

(10:35 am IST)