Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

યુવા એડવોકેટ મનિષ પંડયાનો આજે જન્મદિનઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ રેવન્યુ તથા દિવાની અદાલતમાં પ્રેકટીશ કરતા એડવોકેટશ્રી મનિષ એચ.પંડયાનો આજે ૪૧મો જન્મદિવસ છે. ટુંકાગાળામાં રેવન્યુ ક્ષેત્રે તેઓની આગવી સુઝ બુઝ અને કાર્યદક્ષતાથી સારી એવી નામના મેળવેલ છે. એડવોકેટ સંજય એચ. પંડયા તથા મનીષ એચ. પંડયા બન્ને ભાઈઓ વકીલાત ક્ષેત્રે સારી એવી પ્રતિષ્ઠા મેળવેલ છે. તેમના જન્મદિન નિમિતે તેમને મો.૯૮૨૫૪ ૯૮૫૫૪ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(12:50 pm IST)