Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

જુનાગઢઃ રાજગોર સમાજના સેવાભાવી અગ્રણી રાજેશભાઇ શીલુનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૪ : રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી રાજેશભાઇ લાભશંકર શીલુનો આજે ૪૯ મો.લાભશંકર શીલુનો આજે૪૯મો જન્મ દિવસ છે.

રાજગોર સમાજના દાતા અને હરીઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સોશ્યલ ગ્રુપના પૂર્વ પ્રમુખ તેમજ અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાય સેવા આપનાર રાજેશભાઇ શીલુને આજે જન્મ દિન નિમિતે તેમના શુભેચ્છકો મો. ૯૪ર૮૮ ૯૪૦૮ર ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:35 pm IST)