Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

વ્યકિત એક, વિશેષતા અનેક : યુવા એડવોકેટ પાર્થ જોષીનો જન્મદિન

રાજકોટ : જાણીતા યુવા એડવોકેટ શ્રી પાર્થ પ્રફુલભાઇ જોષી માટે આજના સુરેજે અન્ય દિવસોથી અનોખો દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ તા. ૪ જાન્યુઆરી ૧૯૯૪ના દિવસે થયેલ. આજે ભાવ અને પ્રભાવથી ભરપુર જીવનના ર૮ માં વર્ષના પંથે પ્રયાસ કર્યુ છે. વાણિજય સ્નાતક થયા બાદ વકીલાતની પદવી મેેળવી રેવન્યુ ક્ષેત્રે પદાર્પણ કર્યુ છે. ખંત, ખૂમારી અને ખેલદિલીથી પ્રગતિના માર્ગે ગતિ કરી રહ્યા છે. આજે શિયાળાની કડકડતી ટાઢ વચ્ચે તેમને જન્મદિનની હુંફાળી શુભેચ્છા મળી રહી છે. સૂરજ રોશની લેકર આયા, ચીડિયોને ગાના ગાયા, ફુલોને હંસકર બોલા મુબારક હો તુમ્હારા જન્મદિન આયા...મો. ૯૦૩૩૩ ૪૮૯૮૭ રાજકોટ.

(12:45 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST