Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

માર્ગ મકાન વિભાગના નાયબ સચિવ કોમલ ભટ્ટનો જન્મદિન

રાજકોટ : રાજયના માર્ગ મકાન વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારીશ્રી કોમલ પી. ભટ્ટ માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૭૭ના વર્ષની તા. ૪ જાન્યુઆરીએ થયેલ. આજે યશસ્વી જીવનના ૪પ માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેઓ ભૂતકાળમાં તત્કાલીન પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડિયાના અંગત સચિવ તરીકે રહી ચુકયા છે. બી.ઇ. ઇન્સ્ટ્રુમેન્ટ એન્જીનિયરની પદવી ધરાવે છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૦૧૮,મો. ૯૯૭૮૪ ૦૭ર૯ર ગાંધીનગર.

(12:44 pm IST)