Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

શુભમ દાવડાનો આજે જન્મદિવસ

રાજકોટઃ લુહાર સમાજના આગેવાન શ્રી પરેશભાઇ દાવડાના પુત્ર શુભમ દાવડાનો આજે ૨૩મો જન્મદિવસ છે. તેઓ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચામાં પણ સેવા આપી રહયા છે. સીવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. મો.૯૬૬૨૦ ૬૨૫૦૯

(2:30 pm IST)