Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ઓલ ઈન્ડિયા બ્રાહ્મણ સેવા સંગઠનના અધ્યક્ષ જે.ડી. ઉપાધ્યાયનો જન્મદિન

રાજકોટઃ ઓલ ઈન્ડિયા બ્રાહ્મણ સેવા સંગઠનના અધ્યક્ષ ભાજપ કાર્યકર, આર.એસ.એસ.ના સ્વંય સેવક, વિવેકાનંદ સેવા સમિતિના ચેરમેન, ઈન્ડિયન લાયસન્સ વાયબ્રન્ટ, રાજકોટના સભ્ય, અખીલ ભારતીય ગ્રાહક પંચાયતના પૂર્વ સચિવ એવા શ્રી જે.ડી. ઉપાધ્યાયનો ૭૩મો જન્મ દિવસ છે. મો.૯૮૨૪૯ ૧૩૧૮૬, વોટસએ૫ નં.૯૭૨૩૪ ૧૩૧૮૬ તેઓ વિમલભાઈ ત્રિવેદી, મનિષભાઈ પંડયા, અમીતભાઈ શુકલ, પરાગભાઈ હંજ, જયદીપભાઈ ઉપાધ્યાય, માધવીબેન ઉપાધ્યાય, શીતલબેન ત્રિવેદી, નીશાબેન પંડયા, દીપાલી હંજ, બીનાબેન શુકલ, હીમા ઉપાધ્યાયે જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

(2:29 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST