Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સુત્રાપાડાના પત્રકાર રામદેવસિંહ મોરીનો જન્મદિન

સુત્રાપાડા,તા. ૨: અકિલાના પત્રકાર રામસિંહ એસ. મોરીનો આજે જન્મદિન છે. તેમને મિત્રો શુભેચ્છકો દ્વારા તેમના મો. ૯૮૨૪૯ ૧૬૦૭૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:36 am IST)
  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST