Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

યુવા એડવોકેટ રમઝાન આગરીયાનો આજે જન્મદિન

રાજકોટઃ યુવા એડવોકેટ રમઝાનભાઈ આઈ.આગરીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૩ વર્ષ પુરા કરી ૨૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ સામાજિક સેવા પણ કરી રહ્યા છે.(મો.૭૦૧૬૯ ૪૮૨૫૮)

(4:53 pm IST)