Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

લોધીકા તાલુકાના લેઉવા સમાજના આગેવાન રામજીભાઇ કથીરીયાનો જન્મદિવસ

રાજકોટ : લોધીકા તાલુકાના લેઉવા સમાજના પ્રતિષ્ઠિત આગેવાન રામજીભાઇઅ ેન. કથીરીયાનો આજે  તા.૩ માર્ચના જન્મદિવસ છે. તેઓએ આજે પપ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.  સામાજીક અને રાજકીય માન મોભો ધરાવતા શ્રી રામજીભાઇ કથીરીયાને તેમના જન્મદિવસ નિમિતે સર્વ શુભેચ્છકો આગેવાનો મિત્રો પરિવારજનો દ્વારા મો.૯૯રપ૩ ૬૦રપ૭ પર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(1:31 pm IST)