Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ભાવનગર વાળંદ જ્ઞાતિના યુવા આગેવાન અનિલભાઇનો જન્મદિન

ભાવનગર, તા. ૩ :  વાળંદ જ્ઞાતિના યુવા આગેવાન, સંત શ્રી સેન મહારાજ મેડિકલ સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટી પૂર્વ પ્રમુખ હેરકટીંગ સલૂન એસોસિએશનના પ્રવકતા, શ્રી સેન મહારાજ યુવા ગ્રુપના અગ્રણી તથા બારડ પરિવાર (હણોલ મઢ)ના પ્રમુખ અનિલભાઇ બારડનો આજે જન્મદિન છે. વાળંદ સમાજમાં અનેક સેવા કાર્યો કરી રહેલ છે તેમને જન્મદિનની શુભેચ્છા મો. ૯૪ર૭૯ ૮૮૦૩૦ ઉપર મળી રહી છે.

(11:43 am IST)