Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

દ્વારકાના અકિલાના યુવા પત્રકાર દિપેશભાઇ સામાણીનો જન્મદિન

દ્વારકા તા. ર :.. અકિલા દૈનિકના યુવા પત્રકાર દિપેશભાઇ વિનુભાઇ સામાણીનો આજે ૩૪મો આજે જન્મદિને છે. તેઓ અકિલા સાંધ્યા દૈનિકમાં દ્વારકાના પ્રતિનિધિ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ છેલ્લા પંદર વર્ષથી ટ્રાવેલ્સ બિઝનેશ સાથે સંકળાયેલા છે. તેમના જન્મદિન નિમિતે મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા જન્મદિન શુભેચ્છા તેમના મો. નં. ૯૮રપ૬ ૮૩૦૩૦૭ ઉપર મળી રહેલ.

(11:40 am IST)