Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વોર્ડ નં.૦૮ ના કોર્પોરેટર રાજુભાઇ અઘેરાનો આજે જન્મ દિવસ

રાજકોટ : ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ (ભાજપ) ના પ્રદેશ ઉપાધ્યક્ષ અને શહેર વદર્ડ નં.૦૮ ના કોર્પોરેટર રાજુભાઇ વાલજીભાઇ અઘેરાનો આજે જન્મ દિવસ છે અઘેરા ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૮ માં જન્મેલા રાજુભાઇ એ યશસ્વી જીવનના ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના દંડક તરીકે ખુબજ સારી સેવા બજાવેલ અને હાલ પણ વોર્ડ નં.૮માં કોર્પોરેટર તરીકે પ્રજાના કામોમાં સેવા બજાવી પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેઓના મો. ૯૯૨૪૭ ૯૯૯૯૦ પર શુભેચ્છા વરસી રહી છે.

(4:07 pm IST)