Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ભાવનગર એબીપીએસએસ જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઇનો જન્મદિવસ

ભાવનગર તા.૧૧: 'સુપ્રભાત સોૈરાષ્ટ્ર'ના તંત્રી તેમજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ભાવનગર જિલ્લાના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજનાં મહામંત્રી વિષ્ણુભાઇ યાદવનો આજે જન્મદિવસ છે.

મિત્રો, આગેવાનોએ જન્મદિવસની શુભેચ્છા મો. ૯૬૨૪૯૨૨૮૮૦ ઉપર પાઠવી રહેલ છે.(૧.૧૧)

(11:43 am IST)