Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જાણીતા ઈન્ટીરીયર ડીઝાઈનર હરેશ પરસાણાનો જન્મદિન

રાજકોટઃ. સુપ્રસિદ્ધ ઈન્ટીરીયર ડીઝાઈનર શ્રી હરેશ પરસાણા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૭૦ના વર્ષની ૧૧ સપ્ટેમ્બરે થયેલ. આજે યશસ્વી જીવનના ૪૯માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. અનેક વ્યવસાયિક અને રહેણાંક ઈમારતોમાં અને ધાર્મિક સંકુલોમાં તેમની સુઝબુઝ નિખરી છે. સર્વોત્તમ કામગીરી બદલ શ્રેણીબદ્ધ એવોર્ડથી સન્માનિત થયેલા છે. ખોડલધામ, દીકરાનું ઘર વગેરે સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપનાર પાટીદાર રત્ન શ્રી હરેશ પરસાણા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

મો. ૯૮૨૫૨ ૧૭૧૩૧ - રાજકોટ

(11:42 am IST)