Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સુરજકરાડી ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ કાનાણીનો જન્મદિવસ

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના સુરજકરાડી ગામે આવેલ ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ શ્રી તથા રઘુવંશી મિત્ર મંડળ સુરજકરાડીના પ્રમુખશ્રી તેમજ સામાજિક કાર્યકર એવા શ્રી મુકેશભાઇ કાનાણીનો આજે ૫૭મો જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૨૬ વર્ષથી સુરજકરાડી ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ છે. આ ઉપરાંત ખુબ જ સરળ સ્વભાવ તથા લોકોની તકલીફોને વાચા આપવાના તેમના સુંદર અભિગમના કારણે તેઓ નાના-મોટા દરેક વર્ગમાં લોકપ્રિય છે. તેમના જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે મો. ૯૯૯૮૦૨૮૩૮૦ છે.

(12:00 pm IST)
  • પોલીસના જાપ્તામાંથી 3 આરોપી ફરાર :વાપીની ડુંગરા પોલીસના જાપ્તામાંથી આરોપીઓ નાશી ગયા : આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટ પરિસરમાં જ જીપમાંથી કૂદીને થયા ફરાર: ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા:ફરાર આરોપીઓને શોધવા જિલ્લાભરની પોલીસ દોડતી access_time 11:27 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST