Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાજકોટ મહાનગરપાલિકા ભાજપના કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકરનો જન્મદિવસ

પીડીયુ સીવીલ હોસ્પિટલના કાઉન્સેલર અને

રાજકોટઃ મહાનગરપાલિકા ભાજપના કાર્યાલય મંત્રી જયંતભાઈ પુષ્પકાંતભાઈ ઠાકરનો આજે પયુર્ષણના પાવન ર્પવના પ્રારંભે જન્મદિવસ છે. જેઓ રાજકોટ શહેર સીવીલ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજના કાઉન્સેલર તરીકે તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રવકતા તરીકે સુપેરે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમજ તેઓ અનેક સામાજીક સંસ્થાઓ જેવી કે મ્યુનીસીપાલ હુડકો વિકાસ સમિતિના ચેરમેન, ભુતકાળમાં શ્રીઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના પુર્વ પ્રમુખ તેમજ રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સભ્ય તરીકે કાર્યભાર સંભાળેલ હતો. તેઓનો જન્મ કર્ણાટક રાજયના બેંગલોર શહેરના ચીકપેકટ વિસ્તારમાં તા.૬/૯/૧૯૫૭ના રોજ થયેલ. વોર્ડનં.૧૬ના ભાજપના કાર્યકર તેમજ બુથની જવાબદારી સંભાળી રહ્યા છે.(મો.૯૮૨૨૪૮ ૨૬૭૨૮)

(3:52 pm IST)
  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST