Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂનો આજે જન્મ દિવસ

જુનાગઢ તા. ૬ : જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ આજે ૭૩મો જન્મદિવસ છે.

જુનાગઢમાં વિવિધ સેવા કાર્યો થકી અત્યંત સરળ સ્વભાવના મુલ્યનિષ્ઠ રાજનિતીના પ્રણેતા એવા મહેન્દ્રભાઇ મશરૂ સતત ૬ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચુટાય અને રેકોર્ડ સ્થાપેલ અને જુનાગઢ કોર્પોરેશનમાં કોર્પોરેશનની રચના થયા બાદ પ્રથમ મેયર તરિકે શ્રીમશરૂ ચુટાયા હતા અને હાલમાં પણ માનસેવા એજપ્રેભુસેવા સુત્રને ચરિતાર્થ કરતા આજે ૭૩માં વર્ષ પણ લોકોની સેવા માટે હમેશા ખડેપગે રહે છે. આજે તેઓના જન્મદિન નિમિતે મો. ૯૪ર૭ર ૦૮૪૮૪ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૬.૪૦)

(1:16 pm IST)
  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST