Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

કાન્હા ડેવલોપર્સવાળા અશ્વિનભાઇ બકુત્રાનો મંગળવારે જન્મ દિવસ

રાજકોટ તા. ૧ : સૌમ્ય સ્વભાવ ધરાવતા યુવા આહીર યુવા અગ્રણી અશ્વિનભાઇ બકુત્રાનો તા.૪ ના મંગળવારે જન્મ દિવસ છે. મ્યુ. કોર્પો. વિઝીલન્સ શાખાના નિવૃત કર્મચારી કાળુભાઇના સુપુત્ર એવા અશ્વિનભાઇ કાન્હા ડેવલપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે અને બંસીધર યુવા ગ્રુપ સહીત સામાજીક સેવાકી સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં મોખરે રહે છે. તેમના મો.૮૦૦૦૦ ૦૦૪૩૨ છે. (૧૬.૧)

(3:37 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST

  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST