Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રાજકોટના એક સમયના ડે.મ્યુ.કમિશનર

જય દ્વારકાધીશ.. જન્માષ્ટમીના દિ'એ કલેકટર જે.આર. ડોડિયાનો જન્મદિન

રાજકોટ : દેવભુમિ દ્વારકા જિલ્લાના કલેકટર શ્રી જયદીપસિંહ આર. ડોડિયાનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ. સોમવારે જન્માષ્ટમીના દિવસે ૫૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ અમરેલી જિલ્લાના વતની છે. તેઓ અગાઉ રાજકોટમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, રાજયમાં અધિક વિકાસ કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ૨૦૦૮ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.(૧.૪)

ફોન નં. ૦૨૮૩૩ ૨૩૨૮૦૪

મો. ૯૯૭૮૪ ૦૫૯૩૩ ખંભાળિયા.

(3:36 pm IST)