Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીનો આજે જન્મદિવસ

જુનાગઢ, તા., ૧: જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ ગલાભાઇ જોષીનો આજે ૭૩ મો જન્મદિવસ છે. અમરાપુર કાઠીના ગામે રાજગોર પરીવારમાં જન્મેલ ભીખાભાઇ જોષી ૧૯૯પમાં માળીયા મેંદરડાના સતત બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે તેમજ મેંદરડા તાલુકા પંચાયતમાં સતત રપ વર્ષ સુધી સતત સેવા આપેલ. અને તાજેતરમાં જુનાગઢ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચુંટાઇ હાલ જુનાગઢ ધારાસભ્ય તરીકે સેવા આપે છે. અત્યંત સરળ અને સાદગીભર્યુ જીવન નિષ્ઠાવાન એવા ભીખાભાઇને લોકો ભીખાબાપાના હુલામણા નામથી બોલાવે છે આજે તેઓના જન્મદિન નિમિતે મો.૯૮રપ૩ ૮૯૪ર૮ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહયા છે.

(3:36 pm IST)