Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વાંકાનેરના પૂર્વ પર્યાવરણ મંત્રી ડો.દિગ્વીજયસિંહ ઝાલાનો જન્મદિન

વાંકાનેર : હિઝ હાઇનેસ (બાપુ સાહેબ) પૂર્વ પર્યાવરણ મંત્રી ડો. દિગ્વીજયસિંહ પ્રતાપસિંહ ઝાલા યુવરાજ કેશરીદેવસિંહના પિતા આજે ૮૬ વર્ષ પૂરા કરી ૮૭માં પ્રવેશ કરતા હોઇ, રણજીત વિલાસ પેલેસ ખાતે ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. (૮.૭)

(11:58 am IST)
  • સુરત :સ્વાઈન ફ્લુમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો:કુલ પોઝિટિવ કેસનો આંકડો 11 થયો :45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ :હાલમાં 7 લોકો સારવાર હેઠળ access_time 11:57 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST