Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગૃહ વિભાગના ડે. સેક્રેટરી આશિષ વાળાનો જન્મદિન

રાજકોટઃ. સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી આશિષ વી. વાળાનો જન્મ તા. ૧ સપ્ટેમ્બર ૧૯૭૮ના દિવસે થયેલ. આજે ૪૦ વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ હાલ ગૃહ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ ફરીયાદ અને નશાબંધીને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૫૧૦ મો. ૯૪૨૭૩ ૦૮૪૮૭ - ગાંધીનગર

(11:57 am IST)