Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અધિક કલેકટર આઇ. આર. મન્સુરીને જન્મદિન મુબારક

રાજકોટઃ અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી આઇ. આર. મન્સુરીનો જન્મ ૧૯૬ર ના વર્ષની તા. ૧ સપ્ટેમ્બરે થયેલ આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.કોમ. એલએલ.બી.ની પદવી ધરાવે છે. મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની છે. અગાઉ ભાવનગરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટમાં જમીન સુધારણા અધિકારી, જુનાગઢમાં સ્ટેમ્પ ડયુટીના ડે. કલેકટર, ઉચ્ચ શિક્ષક વિભાગમાં અધિક કમિશ્નર વગેરે સ્થાનો પર ફરજ, બજાવી ચૂકયા છે. હાલ વકફ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી પદે છે. મો. ૯૯૭૮૬ ૩૭૬પ૪ ગાંધીનગર

(11:56 am IST)
  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST