Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સરધારના પત્રકાર સાગર જોષીનો જન્મદિન

સરધાર, તા.૩૧: યુવા પત્રકાર સાગર મહેન્દ્રભાઇ જોષીનો આજે જન્મદિન છે. તેનો જન્મ ૩૧/૮/૧૯૯૩ ના રોજ અંબાજીમાં થયો હતો. તેઓએ ૨૦૧૭માં અર્જુન લાલ હિરાણી કોલેજમાંથી પત્રકારત્વની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સાગર  જોષી અન્ય ચેનલો તથા અખબારોમાં પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના મો.૮૦૦૦૩૬ ૪૦૬૬) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:39 am IST)
  • સુરત;વેડરોડ સિંગણપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું ડીમોલેશન; સિંગણપોર ચાર રસ્તા પર આવેલી દુકાનોના પાર્કિંગની જગ્યા પર કરાયેલા દબાણને દૂર કરાયું ;મોટા પ્રમાણ માં ઓટલા હોર્ડિંગસ તોડી પાર્કીંગ ખુલ્લું કરાયું access_time 12:03 am IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST