Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વડોદરાના ડે.મ્યુ. કમિશનર પી.જે. ઓંધીયાનો જન્મદિન

મૂળ વતન વીરપુર : રાજકોટ સાથે આત્મીય નાતો

રાજકોટઃ વડોદરા મહાનગર પાલિકામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી પી.જે. ઓંધીયા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૬પના વર્ષની ૩૦ ઓગષ્ટે થયેલ. આજે પ૪માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

 

શ્રી પી.જે. ઓંધીયા મૂળ વીરપુર (જલારામ)ના વતની છે. રાજકોટ સાથે તેમને આત્મીય નાતો રહ્યો છે. અગાઉ કુતિયાણા, પોરબંદર અને જૂનાગઢમાં પ્રાંત અધિકારી, જૂનાગઢમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, કેશોદમાં કાર્યકારી પ્રાંત અધિકારી, અમદાવાદમાં જમીન સંપાદનના નાયબ કલેકટર, સુરતમાં સ્પીપાના પ્રાદેશિક નિયામક, ભરૂચમાં જિલ્લા પુરવઠા અધિકારી વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે.

 

ફોન નં. ૦ર૬પ-ર૪૩૩૩૪૪, મો. ૯૦૯૯૯ ૦૧૩૯૯,  વડોદરા  (૮.૧પ)

(3:46 pm IST)
  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST