Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

શહેર ભાજપ કાર્યાલય મીડીયા સેલના રાજન ઠક્કરનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ કાર્યાલય પરિવાર અને મીડીયા સેલના રાજન ઠક્કરનો આજે જન્મદિવસ છે. ત્યારે માતા સ્વ.જયાશ્રીબેન અને પિતા સ્વ.દેવેન્દ્રભાઈના આશિર્વાદથી પોતાના જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨માં  પ્રવેશ કરી રહ્યા છે. ઓમ રેસીડન્સી એશોશીએશન, માધાપર ચોકડીના પ્રમુખ રાજન ઠક્કરે મીડીયા ક્ષેત્રે 'શુભ સંકેત' તેમજ 'અગ્નિરથ' ન્યુઝપેપરના તંત્રી તરીકે પણ જવાબદારી સંભાળેલ છે. તેમજ વ્યાવસાયે વેસ્ટીજ માર્કેર્ટીંગ પ્રા.લી.ના ડીસ્ટ્રીબ્યુટર તરીકે જોડાયેલ છે.

(3:36 pm IST)