Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

હરિકૃષ્ણ ટાંકનો જન્મદિન

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના યુવાન હરિકૃષ્ણ અમરશીભાઇ ટાંકનો આજે જન્મ દિવસ છે. વીમા કંપની અને વેબ ડીઝાઇનીંગ તથા ડીઝીટલ માર્કેટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા હરિકૃષ્ણ (મો.૯૮૯૮૫ ૨૬૮૬૮) ને આજે જન્મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:46 pm IST)
  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST