Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

રાજકોટના પૂર્વ ડે. મ્યુનિસિપલ કમિશનર

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુનો જન્મદિન

રાજકોટઃ. અમદાવાદના પ્રતિભાવંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુનો જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૮૪ના દિવસે થયેલ. આજે ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૧૩ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી અને મૂળ કેરળના વતની છે. અગાઉ મહેસાણામાં મદદનિશ કલેકટર અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. આજે જન્મદિન નિમિતે તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

ફોન નં. ૦૭૯-૨૫૫૦૬૪૮૭,

મો. ૯૯૭૮૪ ૦૬૨૨૬ - અમદાવાદ

(11:44 am IST)