Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વાહન વ્યવહાર નિગમના એમ.ડી. શ્રીમતી સોનલ મિશ્રાનો જન્મદિન

રાજકોટ :. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના પ્રથમ મહિલા મેનેજીંગ ડીરેકટર શ્રીમતી સોનલ મિશ્રાનો જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૭૨ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે.

૧૯૯૭ની બેચના આઈ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી શ્રીમતી સોનલ મિશ્રા સુરત જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશ્નર, ગાંધીનગર જિલ્લા કલેકટર, રોજગાર અને તાલીમ નિયામક, નગરપાલિકા નિયામક, પ્રવાસન સચિવ ઈન્ડસ્ટ્રીયલ પાવર કંપનીના એમ.ડી. વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૨૮૨૦૯૮૫,

મો. ૯૭૨૭૦ ૫૬૯૭૬ - ગાંધીનગર

(11:44 am IST)