Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પાટણનાં ધારાસભ્ય ડો. કિરીટભાઇ પટેલનો જન્મદિવસ

પાટણ, તા.૨૯: ધારાસભ્ય ડો. કીરીટ  પટેલનો આજે જન્મદિવસ છે. આજે ૪૯, માં વર્ષમાં પ્રવેશતા તેમના ચાહકો તરફથી શુભચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

ખુશ મીજાજી વ્યકિતત્વના માલિક અને પ્રજાલક્ષી કાર્યમાં પ્રજાના પડખે સદાય ઊભા રહેતા ધારાસભ્ય હોવા છતા સામાન્ય માણસની માફક બાઇક ઊપર ઠેર ઠેર ફરતા અને પ્રજા કાર્યોમાં સદાય હિંમત પૂર્વક રજુઆત કરતા પાસના કન્વીનર ડો. કિરીટભાઇ પટેલના જન્મદિન નિમિતે શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:23 pm IST)