Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કાયદા ખાતાના નાયબ સચિવ યુ.એ.પટેલને હેપ્‍પી બર્થ ડે

રાજકોટ : રાજ્‍યના કાયદા વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી યુ.એ.પટેલનો જન્‍મ તા. ૫ માર્ચ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનના પંચાવનમાં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. બી.એ. એલ.એલબીની પદવી ધરાવે છે. ભૂતકાળમાં નાણા વિભાગમાં ઉપસચિવ, હજ સમિતિમાં સચિવ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમમાં મેનેજર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. સચિવાલય કેડરમાં કાર્યક્ષમ અધિકારી તરીકે જાણીતા છે.

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૦૯૧૮

મો. ૯૯૭૮૪ ૦૫૮૭૨ ગાંધીનગર

(11:46 am IST)