Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સૌથી ન્‍યારા, સૌને પ્‍યારા ધારાસભ્‍ય બ્રિજેશ મેરજાને હેપ્‍પી બર્થ ડે

રાજકોટઃ. મોરબી પંથકમાં ‘પરિવર્તન'નો શંખનાદ કરનારા ભાજપના ધારાસભ્‍ય શ્રી બ્રિજેશ મેરજાનો જન્‍મ તા. ૧ માર્ચ ૧૯૫૮ના દિવસે થયેલ. આજે ગૌરવવંતા જીવનના ૬૪માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. ભૂતકાળમાં ૧૨ પ્રધાનોના અંગત મદદનિશ કે અંગત સચિવ પદે રહી ચૂકયા છે. ધારાસભ્‍ય સારા સભ્‍ય હોવાનું સિદ્ધ કર્યુ છે. પ્રજાકીય પ્રશ્નોની અસરકારક રજૂઆત કરી શકે છે. આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

મો. ૯૮૭૯૫ ૨૩૦૭૯ - ગાંધીનગર

(1:42 pm IST)