Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોંગ્રેસના અગ્રગણ્ય ધારાસભ્ય હિમતસિંહ પટેલનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને બાપુનગરના ધારાસભ્ય શ્રી હિમતસિંહ પટેલનો જન્મ ૧૨ જૂન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ૪ વખત અમદાવાદમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા એક વખત મેયર પદે રહ્યા હતા. કોંગ્રેસ સંગઠનમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

મો. ૯૮૨૫૦ ૧૨૦૩૪ - અમદાવાદ

(11:24 am IST)