Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જુનાગઢ બી.એસ.એન.એલના નિવૃત અધિકારી દિનેશભાઇનો જન્મદિન

જુનાગઢઃ બી.એસ.એન.એલના નિવૃત અધિકારી દિનેશકુમાર શિવરામભાઇ તેરૈયાનો આજે ૬૦ મો જન્મ દિવસ છે.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની અનેક સેવાભાવી સંસ્થાઓમાં સેવા આપતા દીનેશભાઇ અન્ય સમાજોને પણ મદદરૂપ થાય છે.આજે તેમના જન્મદિન નિમિતે  તેમના શુભેચ્છકો મો. ૯૪ર૭૪ પ૮૧૧૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:12 pm IST)