Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પોરબંદર મેર સમાજના સેવાભાવી હરદાસભાઇ ઓડેદરાનો જન્મ દિન

જુનાગઢ : પોરબંદર મેર સમાજના સેવાભાવી અગ્રણી દાતા એવા હરદાસભાઇ મેરૂભાઇ ઓડેદરાનો ગઇકાલે ૬૧માં જન્મદિવસની ઉજવણી કરાય હતી.

તા. ૧-૬-૧૯૬૦ના રોજ પોરબંદરના ભાવપરા ગામે ધર્મપરાયણ પરિવારમાં મેરૂભાઇ ઓડેદરા અને રાંંભીબેનને ત્યાં જન્મેલ હરસુખભાઇ (હરદાસભાઇ) ઓડેદરા બાળપણથી જ સેવાભાવી વૃત્તિ ધરાવે છે. હાલ તેઓ ક્રિશ્ના વેબ્રીજ અને લાઇમસ્ટોનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. અનેક જરૂરીયાત મંદોને મદદરૂપ થઇ ગુપ્તદાન આપે છે. તેમજ કોઇપણ જરૂરીયાત મંદોને સહાય રૂપ બની સેવા આપી રહ્યા છે તેવા સેવાસ્ત હરસુખભાઇને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો શુભેચ્છા પાઠવી હતી તેમનો મો. નં. ૯૮રપ૯ ૧૯ર૮૩ છે.

(1:03 pm IST)