Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ભાવનગરનાં અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી પ્રતાપસિંહનો જન્મદિવસ

ભાવનગર તા. ૧રઃ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી, ભારત સરકારના હેન્ડીક્રાફટ ડિપાર્ટમેન્ટનાં ડાયરેકટરશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળનાં પ્રદેશ કન્વીનર તેમજ ભાવનગર-સુરેન્દ્રનગર જીલ્લાનાં પ્રભારી તરીકે કોંગ્રેસમાં ફરજ બજાવી રહેલ પ્રતાપસિંહ બારડનો આજરોજ જન્મ દિવસ છે.

તેમનાં ધર્મપત્ની સ્વ. જયાબેન બારડ (પૂર્વ નગરસેવક) છે. જન્મદિન નીમીતે શ્રી પ્રતાપસિંહ બારડને તમામ કોંગ્રેસ અગ્રણીઓ સહિત શુભેચ્છકો તેમના મોબાઇલ નં. ૯૪ર૬૪ ૬૧૧૩૮ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:40 am IST)