Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પ્રાદેશિક માહીતી કચેરીના કર્મચારી રસીકભાઇ મહેતાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૧૨ : પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ગુજરાત રાજય કર્મચારી રસીકભાઇ મહેતાનો કાલે તા. ૧૩ ના જન્મ દિવસ છે. ૧૯૮૫ થી માહીતી કચેરીમાં ફરજ બજાવતા રસીકભાઇ મુળ ગોંડલના નવાગામના વતની છે અને રાજકોટ મીડીયા જગતમાં અપાર લોક ચાહના ધરાવે છે. કાલે સફળ જીવનના ૫૮ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેમના મો.૯૯૨૪૧ ૪૭૮૨૧ છે.

(11:38 am IST)
  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST