Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજકોટના મદદનીશ સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૦: ગુજરાત સરકારના મદદનીશ સરકારી વકીલ અને કેન્દ્ર સરકારના નોટરી મુકેશ પીપળીયાનો આજે જન્મ દિવસ છે. તેઓએ તેમની વકીલાત સને ર૦૦૧ થી શરૂ કરેલ અને ઉતરોતર દિન પ્રતિદિન પ્રગતિના પગથીયા સર કરતા રહેલ છે. તેઓ રાજકોટ બાર એશોસીએશનમાં બે વખત કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલ છે તેમજ મીડીએશન સેન્ટર રાજકોટમાં મીડીયેટર તરીકે સેવા આપે છે. રાજકોટ નાગરીક સહકારી બેન્કમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. આમ તેઓએ તેમની વકીલાતના ક્ષેત્રે ખૂબજ પ્રગતી કરેલ છે. આજરોજ તેમના જન્મ દિવસ નીમીતે તેમના મિત્રો સગા સંબંધીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે અને તેમના મો.નં. ૯૮ર૪૮ ર૬ર૬૬ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહાવે છે.

(4:01 pm IST)
  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST

  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST