Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જુનાગઢ શ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયાનો જન્મદિવસ

જુનાગઢની સેવાભાવી સંસ્થા શ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિણાબેન શૈલેષભાઈ પંડ્યાનો આજે   જન્મ દિવસ છે. આજથી ચાર વર્ષ અગાઉ શ્રી સંહિતા મહિલા મંડળની સ્થાપના કરી અનેક પ્રકારની સમાજ સેવા આપી રહ્યા છે. તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાય અને વિણાબેન પંડયા સેવા આપે છે. માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્ર ને ચરિતાર્થ કરતા આ મહિલા અગ્રણી આજે પર વર્ષ પુરા કરી પ૩ માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે તેમના મો.નં.૯૮૨૪૫ ૪૯૧૦૧ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહયા

(1:28 pm IST)