Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ગીર-સોમનાથ જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી કે.એસ. ત્રિવેદીનો જન્મદિન

પ્રભાસ પાટણ : ગીર -સોમનાથ જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ડી.પી.ઓ. અધિકારી કે.એસ. ત્રિવેદીનો આજે તા. ૭મીએ ૩૯ વરસ પૂર્ણ કરી ૪૦મા વરસમાં પ્રવેશે છે.

તેઓનો તા. ૭-૬-૮૦ના રોજ જૂનાગઢ ખાતે જન્મ થયેલ. તેઓ પોસ્ટ ગ્રેજયુએટ, માસ્ટર સોશ્યલ વર્ક અને ડીઝાસ્ટર અધિકારી તરીકે અમરેલી, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ સુપેરે ફરજ બજાવેલ છે. હાલ ગીર-સોમનાથ જીલ્લા વડા મથક વેરાવળ ખાતે કાર્યરત છે. તેમના જન્મ દિને ઠેર-ઠેરથી હાર્દિક શુભેચ્છા. મો. ૯૪ર૬૯ ૬૯ર૩૬ ઉપર  મળી રહી છે.

(1:23 pm IST)