Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પીજીવીસીએલ સિનિયર આસીસ્ટન્ટ મહેન્દ્રભાઇ ચાવડાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૬ : પીજીવીસીએલના સિનિયર આસી. અને કોમ્પ્યુટર કર્મચારી મહેન્દ્રભાઇ ચાવડાનો આજે જન્મ દિવસ છે. ભાંગ્યાના ભેરૂ અને સમાજ ઉત્કર્ષમાં મોખરે રહેતા લોકાભિમુખ વ્યકિતત્વ ધરાવતા મહેન્દ્રભાઇ અખિલ ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળમાં ઝોનલ સેક્રેટરની જવાબદારી નિભાવી રહ્યા છે. આર.ટી.આઇ. એકટીવીસ્ટ પણ છે. આજે જન્મ દિવસ નિમિતે તેમને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૮૪૮૮૦ ૦૯૦૭૦ છે.

(11:23 am IST)
  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST