Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

આઈસર્જન ડો.અનુરથ સાવલીયાનો જન્મદિવસ

રાજકોટ : આઈસર્જન ડો.અનુરથ સાવલીયાનો આજે જન્મદિવસ છે. તેઓ શહેરના કાલાવડ ખાતે ડો.સાવલીયા આઈ હોસ્પિટલ ધરાવે છે. તેઓ યશસ્વી જીવનના ૪૦ વર્ષે પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને ધીરેન ડાંગર, અભિજીતસિંહ જાડેજા તેમજ હિમાંશુ યાદવ તેમજ તબીબી મિત્રવર્તુળ દ્વારા અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:29 pm IST)
  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST