Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પાર્થ જાવીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૮ના યુવા ભાજપના મંત્રી પાર્થ જાવીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૧ વર્ષ પૂર્ણ કરી ૨૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ શ્રી રાધે રાધે ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે સેવા નિભાવી રહ્યા છે. (મો.૯૭૨૨૬ ૧૪૪૪૦)

(3:29 pm IST)