Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વાંકાનેરના યુવા પત્રકાર મયુર ઠાકોરનો જન્મદિન

વાંકાનેર તા. પ : યુવા પત્રકાર અને શિવસેના તાલુકા પ્રમુખ મયુર ઠાકોરનો આજે તા.પ/૬/૧૯ ના જન્મ દિવસ છે અને આજે ર૪ વર્ષ પુરા કરી રપમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ મયુર ઠાકોર વેબ ન્યુઝ મોરબી તથા લોક ન્યુઝમાં રીપોર્ટર તરીકે ફરજ બજાવે છે.

પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. આ ઉપરાંત વાંકાનેર તાલુકાના શિવસેનાના પ્રમુખ પદે રહી જીવદયાના કાર્યો કરી ખરા અર્થમાં પોતાની ફરજ નિભાવે છે.ે મળતાવડા અને લાગણીશીલ સ્વભાવના મયુર ઠાકરના આજે જન્મદિન તેમના સગા-વ્હાલા ઉપરાંત તેમના બોહળા મિત્ર વર્તુળ દ્વારા ફેશબુક-વોટસએપ તેમજ તેમના મો.નં. ૯૬૦૧૦ ૩પ૦૦૧ ઉપર જન્મદીનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:31 am IST)